Preloader Close
  • +919428477208

  • Ravel ,Diyodar 385330

રક્તદાન મહાદાન – 101

avatar

જીવરાજ મહેતા હોસ્પિટલ અમદાવાદ 2 બોટલ બ્લડ ની જરૂર પડતાં ગઈ કાલે જીગરભાઈ મજીઠીયા અને આજે જીતેન્દ્રભાઈ પોતાના ના કામ માં વ્યસ્ત હોવા છતાં સમય કાઢી ને બ્લડ બેન્ક પોહચી રક્ત દાન કર્યું આભાર મિત્રો આપની નિસ્વાર્થ ભાવે કરેલી સેવા ને દિલ થી વંદન.

રક્તદાન મહાદાન – 102

avatar

અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ મા કિડની વિભાગ પેશન્ટ અમન આશીન ભાઈ પટેલ (ભરૂચ)ને રક્ત દાન જીવન ગ્રુપ બનાસકાંઠા/ રક્ત દાતા ટીમ ભારત ના સાથી મિત્ર સૈયદભાઈ લાઇફ લાઈન બ્લડ ગ્રુપ અમદાવાદ અમન ને હોસ્પિટલ બે મહિના જેટલો સમય થઈ ગયો અને આજ દિવસ સુધી માં ૧૫૦ બોટલ બ્લડ ની વ્યવસ્થા કરાવી આપી છે ૧૩૦ બોટલ એમના બ્લડ કેમ્પ માંથી અને ૨૦ બોટલ બહાર થી કરાવી આપી છે.